gu_tn/ACT/15/19.md

16 lines
1.6 KiB
Markdown

# (યાકુબે બોલવાનું ચાલુ રાખ્યું.)
# આપણે આ વિદેશીઓમાંથી જેઓ આવ્યા છે તેમને તકલીફ ન આપીએ
“આપણે વિદેશીઓ પાસેથી સુન્નત કરવાની અને મુસનો નિયમ પાળવાની અપેક્ષા ન રાખવી જોઈએ”
# આપણે તેમને તકલીફ ન આપીએ
“આપણે” માં યાકુબ પ્રેરીતોને, વડીલોને અને સુન્નત થયેલા લોકોના જૂથને તેમાં સામેલ કરે છે.
# મૂર્તિઓ... લંપટતા... ગળું દબાવીને હત્યા... લોહી
લંપટતા, પ્રાણીઓની ગળું દબાવીને કરેલી હત્યા, અને લોહી પીવું એ જુઠા દેવોની મૂર્તિપૂજા કરવાની વિધિ દરમ્યાનનો એક ભાગજ હતું
# મુસા માટે પેઢી તરફથી
“મુસા માટે” એટલે ઈશ્વરે મુસાને આપેલા નિયમશાસ્ત્રને દર્શાવે છે.
# તેને વાંચવો અને તેમાંથી બોધ કરવો
“મુસાના નિયમશાસ્ત્રને વાંચવું અને તેમાંથી બોધ કરવો”