gu_tn/ACT/15/19.md

1.6 KiB

(યાકુબે બોલવાનું ચાલુ રાખ્યું.)

આપણે આ વિદેશીઓમાંથી જેઓ આવ્યા છે તેમને તકલીફ ન આપીએ

“આપણે વિદેશીઓ પાસેથી સુન્નત કરવાની અને મુસનો નિયમ પાળવાની અપેક્ષા ન રાખવી જોઈએ”

આપણે તેમને તકલીફ ન આપીએ

“આપણે” માં યાકુબ પ્રેરીતોને, વડીલોને અને સુન્નત થયેલા લોકોના જૂથને તેમાં સામેલ કરે છે.

મૂર્તિઓ... લંપટતા... ગળું દબાવીને હત્યા... લોહી

લંપટતા, પ્રાણીઓની ગળું દબાવીને કરેલી હત્યા, અને લોહી પીવું એ જુઠા દેવોની મૂર્તિપૂજા કરવાની વિધિ દરમ્યાનનો એક ભાગજ હતું

મુસા માટે પેઢી તરફથી

“મુસા માટે” એટલે ઈશ્વરે મુસાને આપેલા નિયમશાસ્ત્રને દર્શાવે છે.

તેને વાંચવો અને તેમાંથી બોધ કરવો

“મુસાના નિયમશાસ્ત્રને વાંચવું અને તેમાંથી બોધ કરવો”