gu_tn/ACT/15/13.md

608 B

જયારે તેઓએ બોલવાનું બંધ કર્યું

“જયારે બાર્નાબાસ અને પાઉલે બોલવાનું બંધ કર્યું”

લોક જૂથ

“લોકોનો સમુદાય”

તેમની પાસેથી લો

“તેઓ માંથી પસંદ કરો”

તેના નામ માટે

આ પોતાના માટે વપરાતા ઉદગારો છે. તેને આ રીતે લખી શકાય “પોતાના માટે”.