gu_tn/ACT/15/13.md

12 lines
608 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# જયારે તેઓએ બોલવાનું બંધ કર્યું
“જયારે બાર્નાબાસ અને પાઉલે બોલવાનું બંધ કર્યું”
# લોક જૂથ
“લોકોનો સમુદાય”
# તેમની પાસેથી લો
“તેઓ માંથી પસંદ કરો”
# તેના નામ માટે
આ પોતાના માટે વપરાતા ઉદગારો છે. તેને આ રીતે લખી શકાય “પોતાના માટે”.