gu_tn/ACT/15/07.md

29 lines
1.6 KiB
Markdown

# તેઓને કહ્યું
“પ્રેરીતોને, વડીલોને અને બીજા વિશ્વાસીઓ જે ત્યાં હાજર હતા તેઓને કહ્યું”
# ભાઈઓ
વિશિષ્ઠ રીતે, પિત્તર અહિયાં જે માણસો હાજર હતા તેઓને સંબોધીને કહે છે
# ઘણા લાંબા સમય પહેલા
“ઘણા લાંબા સમય પહેલા” (UDB)
# તમારામાં
યહૂદી વિશ્વાસીઓની મધ્યે
# મારા મુખ વડે
પિત્તરે આ રીતે પોતાની લાગણી વ્યક્ત કરી.
# વિદેશીઓએ સાંભળવું જોઈએ
“વિદેશીઓ સાભળશે”
# તેઓને સાક્ષી આપી
“વિદેશીઓને માટે સાક્ષીરૂપ”
# અને તેણે બનાવ્યા
“અને ઈશ્વરે બનાવ્યા”
# કોઈ વિભાજન રાખ્યું નથી
ઈશ્વરે યહૂદી વિશ્વાસીઓ અને વિદેશી વિશ્વાસીઓને વચ્ચેકોઈ તફાવત રાખ્યો નથી # આપણામાં અને તેમનામાં
પિત્તર પોતાના શ્રોતાઓનો સમાવેશ કરે છે