# તેઓને કહ્યું “પ્રેરીતોને, વડીલોને અને બીજા વિશ્વાસીઓ જે ત્યાં હાજર હતા તેઓને કહ્યું” # ભાઈઓ વિશિષ્ઠ રીતે, પિત્તર અહિયાં જે માણસો હાજર હતા તેઓને સંબોધીને કહે છે # ઘણા લાંબા સમય પહેલા “ઘણા લાંબા સમય પહેલા” (UDB) # તમારામાં યહૂદી વિશ્વાસીઓની મધ્યે # મારા મુખ વડે પિત્તરે આ રીતે પોતાની લાગણી વ્યક્ત કરી. # વિદેશીઓએ સાંભળવું જોઈએ “વિદેશીઓ સાભળશે” # તેઓને સાક્ષી આપી “વિદેશીઓને માટે સાક્ષીરૂપ” # અને તેણે બનાવ્યા “અને ઈશ્વરે બનાવ્યા” # કોઈ વિભાજન રાખ્યું નથી ઈશ્વરે યહૂદી વિશ્વાસીઓ અને વિદેશી વિશ્વાસીઓને વચ્ચેકોઈ તફાવત રાખ્યો નથી # આપણામાં અને તેમનામાં પિત્તર પોતાના શ્રોતાઓનો સમાવેશ કરે છે