gu_tn/ACT/14/17.md

16 lines
1.3 KiB
Markdown

# (પાઉંલે અને બર્નાબસે તેઓને આગ્રહભરી વિનંતી કરવાનું ચાલુ રાખ્યું.)
# તેમણે પોતાને મૂકી દીધા નહી
“ઈશ્વરે પોતાને મુકી દીધા નહી”
# તેમાં
આ રીતે પણ ભાષાંતર થાય “સત્યતા તેનું પ્રમાણ આપે છે”
# તમને આપે છે... તમારા હૃદયો ભરે છે
“તમારા” શબ્દમાં પાઉંલ પોતાના દરેક સાંભળનરાઓને સંબોધે છે
# અન્ન અને આનંદથી તમારા હૃદયને ભરીદે છે
“તમને પુરતો ખોરાક અને તમારા આનંદ માટે વાના આપશે
# પાઉંલ અને બાર્નાબાસ માંડ માંડ પેલા સમુદાયને તેમને બલીદાન ચડાવતા રોકી શક્યા
“પાઉંલ અને બાર્નાબસને અસંખ્ય લોકોએ ગોધાનું અર્પણ મોટાભાગે ચડાવી દીધું હતું.