# (પાઉંલે અને બર્નાબસે તેઓને આગ્રહભરી વિનંતી કરવાનું ચાલુ રાખ્યું.) # તેમણે પોતાને મૂકી દીધા નહી “ઈશ્વરે પોતાને મુકી દીધા નહી” # તેમાં આ રીતે પણ ભાષાંતર થાય “સત્યતા તેનું પ્રમાણ આપે છે” # તમને આપે છે... તમારા હૃદયો ભરે છે “તમારા” શબ્દમાં પાઉંલ પોતાના દરેક સાંભળનરાઓને સંબોધે છે # અન્ન અને આનંદથી તમારા હૃદયને ભરીદે છે “તમને પુરતો ખોરાક અને તમારા આનંદ માટે વાના આપશે # પાઉંલ અને બાર્નાબાસ માંડ માંડ પેલા સમુદાયને તેમને બલીદાન ચડાવતા રોકી શક્યા “પાઉંલ અને બાર્નાબસને અસંખ્ય લોકોએ ગોધાનું અર્પણ મોટાભાગે ચડાવી દીધું હતું.