gu_tn/ACT/14/11.md

1.5 KiB

પોતાના અવાજો ઉચા કરીને

“ઉત્તેજિત થઇને બુમો પાડવા લાગ્યા” (UDB)

દેવો નીચે આપણી પાસે આવ્યા છે

લોકોનો મોટો સમૂહ એવું માનવા લાગ્યો કે પાઉંલ અને બર્નાબાસ તેઓના પુરાતન દેવો આકાશ માંથી નીચે આવ્યા છે. તેનું આ પ્રમાણે ભાષાંતર થઇ શકે “આકાશથી દેવો નીચે આપણીપાસે આવ્યા છે”

માણસ ના સ્વરૂપમાં

આ લોકો એવું માનતા હતા કે દેવો દેખાવમાં પુરેપુરા માનવ સ્વરૂપ જેવા ના હોય.

પરંતુ તે હતો

“પરંતુ પાઉંલ હતો”

ગોધા અને પુષ્પમાળા

પ્રાણીઓ બલીદાન ને માટે તેમજ પુષ્પમાળા પાઉંલ અને બર્નાબાસ ને તાજ તરીકે મુકવા અથવા બલીદાન થયેલા પ્રાણીઓ પર ચડાવવા લાવ્યા.

તે અને આખો સમુદાય

“યાજક અને બઘા ટોળા” (UDB)