# પોતાના અવાજો ઉચા કરીને “ઉત્તેજિત થઇને બુમો પાડવા લાગ્યા” (UDB) # દેવો નીચે આપણી પાસે આવ્યા છે લોકોનો મોટો સમૂહ એવું માનવા લાગ્યો કે પાઉંલ અને બર્નાબાસ તેઓના પુરાતન દેવો આકાશ માંથી નીચે આવ્યા છે. તેનું આ પ્રમાણે ભાષાંતર થઇ શકે “આકાશથી દેવો નીચે આપણીપાસે આવ્યા છે” # માણસ ના સ્વરૂપમાં આ લોકો એવું માનતા હતા કે દેવો દેખાવમાં પુરેપુરા માનવ સ્વરૂપ જેવા ના હોય. # પરંતુ તે હતો “પરંતુ પાઉંલ હતો” # ગોધા અને પુષ્પમાળા પ્રાણીઓ બલીદાન ને માટે તેમજ પુષ્પમાળા પાઉંલ અને બર્નાબાસ ને તાજ તરીકે મુકવા અથવા બલીદાન થયેલા પ્રાણીઓ પર ચડાવવા લાવ્યા. # તે અને આખો સમુદાય “યાજક અને બઘા ટોળા” (UDB)