gu_tn/ACT/13/50.md

1.6 KiB

આ યહુદીઓ

“યહુદી આગેવાનો”

વિનંતી કરવાનું ચાલુ રાખ્યું

“સમજાવવું” અથવા “ખાત્રી કરાવવાનું” અથવા દૃષ્ટાંતરૂપી ભાષા

પ્રયોગ જેમકે “હલાવવાનું” અથવા “નાની જ્યોતને હવા આપવી જેથી” કરી શકાય

તેના કારણે સતાવણી ઉદભવી

“આ અગત્યની સ્ત્રીઓ અને પુરુષો દ્વારા સતવાણી માટે ઉશ્કેરણી કરવામાં આવી”

આ શહેરની હદ બહાર તેઓને કાઢી મુકો

“પાઉલ અને બાર્નાબાસને શહેર બહાર કાઢી મુકો” અથવા “આ વિસ્તારમાંથી પાઉલ અને બાર્નાબાસને હાંકી કાઢો”

તમારા પગની ધૂળ સાક્ષી તરીકે તેમને વિરુધ્ધ ખંખેરી નાખો

આ સાંકેતિક ક્રિયા એમ દર્શાવે છે કે ઈશ્વરે આ અવિશ્વાસીઓનો ત્યાગ કર્યો છે અને તેઓને તે શિક્ષા કરશે.

તેઓ ત્યાથી ચાલ્યા ગયા

“પાઉલ અને બાર્નાબાસ ગયા”