gu_tn/ACT/13/50.md

20 lines
1.6 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# આ યહુદીઓ
“યહુદી આગેવાનો”
# વિનંતી કરવાનું ચાલુ રાખ્યું
“સમજાવવું” અથવા “ખાત્રી કરાવવાનું” અથવા દૃષ્ટાંતરૂપી ભાષા
પ્રયોગ જેમકે “હલાવવાનું” અથવા “નાની જ્યોતને હવા આપવી જેથી” કરી શકાય
# તેના કારણે સતાવણી ઉદભવી
“આ અગત્યની સ્ત્રીઓ અને પુરુષો દ્વારા સતવાણી માટે ઉશ્કેરણી કરવામાં આવી”
# આ શહેરની હદ બહાર તેઓને કાઢી મુકો
“પાઉલ અને બાર્નાબાસને શહેર બહાર કાઢી મુકો” અથવા “આ વિસ્તારમાંથી પાઉલ અને બાર્નાબાસને હાંકી કાઢો”
# તમારા પગની ધૂળ સાક્ષી તરીકે તેમને વિરુધ્ધ ખંખેરી નાખો
આ સાંકેતિક ક્રિયા એમ દર્શાવે છે કે ઈશ્વરે આ અવિશ્વાસીઓનો ત્યાગ કર્યો છે અને તેઓને તે શિક્ષા કરશે.
# તેઓ ત્યાથી ચાલ્યા ગયા
“પાઉલ અને બાર્નાબાસ ગયા”