gu_tn/ACT/13/32.md

24 lines
2.1 KiB
Markdown

# (પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું)
# આપણા પૂર્વજો આગળ જે વચનો આપ્યા હતા
“ઈશ્વરે આપણા પૂર્વજો આગળ જે વચનો આપ્યા હતા”
# ઈશ્વરે આ વચનો પાડ્યા છે
“ઈશ્વરે આ વચનો પૂર્ણ કર્યા છે”
# આપણે માટે, આપણે તેઓના બાળકો છીએ
“આપણે માટે, આપણે આપણા પૂર્વજોના સંતાનો છીએ
# તેમાં તેણે ઈસુને આપણા માટે મરણમાંથી સજીવન કર્યો
મરણમાંથી ઈસુને જીવતા ઉઠાડ્યા”
# આ બાબત વિષે પણ લખવામાં આવ્યું હતું
“આ સત્ય પણ લખવામાં આવ્યું હતું”
# આ સત્ય વિષે એમ લખવામાં આવ્યું હતું કે તેને મરણ માંથી સજીવન કરવામાં આવ્યું જેથી તેનું શરીર કહોવાણ ન અનુભવે
આ સત્ય વિષે એમ લખવામાં આવ્યું હતું કે તેને મરણ માંથી સજીવન કરવામાં આવ્યા જેથી તેનું શરીર કહોવાણ ન અનુભવે <b>
“ઈશ્વર આ શબ્દો ઇસુ વિષે બોલ્યા કે ઈસુને મરણ માંથી સજીવન કરવામાં આવ્યા જેથી તેનું શરીર કહોવાણનો અનુભવ ન કરે”
# પવિત્ર અને ખાતરીપૂર્વકનો આશીર્વાદ
“પવિત્ર અને ચોક્કસપણે મળનારો આશીર્વાદ”