gu_tn/ACT/13/23.md

1.2 KiB

(# પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું)

આ માણસના સંતાનો

“દાઉદના સંતાનો”

તેણે એમ કરવાનું વચન આપ્યું હતું

“જે વચન ઈશ્વરે આપ્યું તે તે પ્રમાણેજ કરશે”

પસ્તાવાનું બાપ્તિસમા

“બાપ્તિસમા જે પસ્તાવા વિષે ખાત્રી અપાવે છે

હું કોણ છું તે વિષે તમે શું કહો છો?

યોહાન બાપ્તિસમાએ આ પ્રશ્ન વડે જે લોકોને શિક્ષણ આપતો હતો તેઓની સમક્ષ પોતાની ઓળખ રજુ કરી. તેને આ રીતે પણ લખી શકાય “તમે એ વિચાર કરો કે હું કોણ છું.”

જેના પગરખાની રસી છોડવાને હું લાયક નથી

“હું એટલો પણ લાયક નથી કે તેના પગરખાની રસી છોડું”