gu_tn/ACT/13/23.md

16 lines
1.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
(# પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું)
# આ માણસના સંતાનો
“દાઉદના સંતાનો”
# તેણે એમ કરવાનું વચન આપ્યું હતું
“જે વચન ઈશ્વરે આપ્યું તે તે પ્રમાણેજ કરશે”
# પસ્તાવાનું બાપ્તિસમા
“બાપ્તિસમા જે પસ્તાવા વિષે ખાત્રી અપાવે છે
# હું કોણ છું તે વિષે તમે શું કહો છો?
યોહાન બાપ્તિસમાએ આ પ્રશ્ન વડે જે લોકોને શિક્ષણ આપતો હતો તેઓની સમક્ષ પોતાની ઓળખ રજુ કરી. તેને આ રીતે પણ લખી શકાય “તમે એ વિચાર કરો કે હું કોણ છું.”
# જેના પગરખાની રસી છોડવાને હું લાયક નથી
“હું એટલો પણ લાયક નથી કે તેના પગરખાની રસી છોડું”