gu_tn/ACT/12/20.md

1.7 KiB

હવે

“હવે” એ વાર્તામાં નવા વિભાગ તરફ લઇ જાય છે. બીજું ભાષાંતર એ રીતે થઇ શકે “હવે તે સમયમાં”.

તેઓ તેની પાસે એકઠા થઈને આવ્યા

“તુરના અને સિદોનના મણસો એકઠા મળીને હેરોદ પાસે રજુવાત કરવા આવ્યા.”

તેઓએ સમજાવ્યું

“આ માણસોએ સમજાવ્યું”

બ્લાસ્તુસ

બ્લાસ્તુસ એ અધિકારી અથવા હેરોદ રાજાના ઘરનો વ્યવસ્થાપક હતો. તેનો કેવળ એકજ વાર નામ સાથે અહી ઉલ્લેખ થયો છે.

તેઓએ શાંતિની માંગણી કરી

“આ માણસોએ શાંતિની માંગણી કરી”

નિર્ધારિત દિવસે

મળવા માટેના “નક્કી કરેલા દિવસે”

તેણે તેઓ આગળ ભાષણ કર્યું

“હેરોદે તેઓની આગળ ભાષણ કર્યું” અથવા “હેરોદે માણસો સાથે વાત કરી”

રાજ્યાસન પર બેઠો

આ એ જગ્યા હતી જ્યાંથી હેરોદ અધિકૃત રીતે પોતાને મળવા આવનાર મણસો સાથે વાત કરતો. “હેરોદ રાજ્યાસન પર બેઠો.” (UDB)