gu_tn/ACT/12/20.md

24 lines
1.7 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# હવે
“હવે” એ વાર્તામાં નવા વિભાગ તરફ લઇ જાય છે. બીજું ભાષાંતર એ રીતે થઇ શકે “હવે તે સમયમાં”.
# તેઓ તેની પાસે એકઠા થઈને આવ્યા
“તુરના અને સિદોનના મણસો એકઠા મળીને હેરોદ પાસે રજુવાત કરવા આવ્યા.”
# તેઓએ સમજાવ્યું
“આ માણસોએ સમજાવ્યું”
# બ્લાસ્તુસ
બ્લાસ્તુસ એ અધિકારી અથવા હેરોદ રાજાના ઘરનો વ્યવસ્થાપક હતો. તેનો કેવળ એકજ વાર નામ સાથે અહી ઉલ્લેખ થયો છે.
# તેઓએ શાંતિની માંગણી કરી
“આ માણસોએ શાંતિની માંગણી કરી”
# નિર્ધારિત દિવસે
મળવા માટેના “નક્કી કરેલા દિવસે”
# તેણે તેઓ આગળ ભાષણ કર્યું
“હેરોદે તેઓની આગળ ભાષણ કર્યું” અથવા “હેરોદે માણસો સાથે વાત કરી”
# રાજ્યાસન પર બેઠો
આ એ જગ્યા હતી જ્યાંથી હેરોદ અધિકૃત રીતે પોતાને મળવા આવનાર મણસો સાથે વાત કરતો. “હેરોદ રાજ્યાસન પર બેઠો.” (UDB)