gu_tn/ACT/12/16.md

14 lines
1.4 KiB
Markdown

# પણ પિત્તર સતત ખટખટાવા લાગ્યો
પણ પિત્તર સતત ખટખટાવા લાગ્યો <b> અહિયાં જે શબ્દો વપરાયા છે તે દર્શાવે છે કે આ તમામ સમય જેમાં અંદર રહેલા વિશ્વાસીઓ ચર્ચા કરતા હતા, પિત્તરે દરવાજો ખટખટાવવાનું ચાલુજ રાખ્યું.
# જયારે તેઓએ દરવાજો ખોલ્યો ત્યારે તેઓએ તેને જોયો અને તેઓ આશ્ચર્યચકિત થઇ ગયા
“દરવાજો ખોલ્યા બાદ ઘરમાં જે હતા તે લોકો પિત્તરને જોઇને આશ્ચર્યચકિત થઇ ગયા # તેઓને અંદર લઇ ગયો.. અને તેઓને કહ્યું
“જેઓ અંદર હતા તેઓને ઘરમાં લઇ જઈને...અને તે લોકોને કહેવા લાગ્યો”
# જે બાબત બની હતી તેનો અહેવાલ આપ્યો
“જે બાબતો બની તેને કહી”
# તે ચાલ્યો ગયો
“પિત્તર ચાલ્યો ગયો”