gu_tn/ACT/12/16.md

1.4 KiB

પણ પિત્તર સતત ખટખટાવા લાગ્યો

પણ પિત્તર સતત ખટખટાવા લાગ્યો અહિયાં જે શબ્દો વપરાયા છે તે દર્શાવે છે કે આ તમામ સમય જેમાં અંદર રહેલા વિશ્વાસીઓ ચર્ચા કરતા હતા, પિત્તરે દરવાજો ખટખટાવવાનું ચાલુજ રાખ્યું.

જયારે તેઓએ દરવાજો ખોલ્યો ત્યારે તેઓએ તેને જોયો અને તેઓ આશ્ચર્યચકિત થઇ ગયા

“દરવાજો ખોલ્યા બાદ ઘરમાં જે હતા તે લોકો પિત્તરને જોઇને આશ્ચર્યચકિત થઇ ગયા # તેઓને અંદર લઇ ગયો.. અને તેઓને કહ્યું

“જેઓ અંદર હતા તેઓને ઘરમાં લઇ જઈને...અને તે લોકોને કહેવા લાગ્યો”

જે બાબત બની હતી તેનો અહેવાલ આપ્યો

“જે બાબતો બની તેને કહી”

તે ચાલ્યો ગયો

“પિત્તર ચાલ્યો ગયો”