gu_tn/ACT/11/11.md

19 lines
1.2 KiB
Markdown

# (પિત્તરે તેનો ખુલાસો ચાલુજ રાખ્યો.)
# જુઓ
“તરતજ” અથવા “તેજ ક્ષણે” (UDB). આ (મોટી) વાર્તામાં એક નવા પ્રકરણની અહી શરુઆત થાય છે. તમારી ભાષામાં કોઈ વિશિષ્ઠ રીતે આ શરુઆત થતી હશે.
# કે હું તે બે વચ્ચે કોઈ ભેદ ન રાખું
“કે વિદેશીઓ અને યહુદીઓ વચ્ચે હું કોઈજ ભેદ ન રાખું”
# તેઓને મોકલવામાં આવ્યા
કોઈકે તેમને મોકલ્યા.
# આ છ ભાઈઓને
“આ છ યહૂદી વિશ્વાસીઓને”
# સિમોન કે જેનું બીજું નામ પિત્તર છે તેને તેડી લાવો.
“સિમોન કે જેનું બીજું નામ પિત્તર છે તેને બોલાવો”
# તમે બચી જશો
“ઈશ્વર તમને બચાવી લેશે”