# (પિત્તરે તેનો ખુલાસો ચાલુજ રાખ્યો.) # જુઓ “તરતજ” અથવા “તેજ ક્ષણે” (UDB). આ (મોટી) વાર્તામાં એક નવા પ્રકરણની અહી શરુઆત થાય છે. તમારી ભાષામાં કોઈ વિશિષ્ઠ રીતે આ શરુઆત થતી હશે. # કે હું તે બે વચ્ચે કોઈ ભેદ ન રાખું “કે વિદેશીઓ અને યહુદીઓ વચ્ચે હું કોઈજ ભેદ ન રાખું” # તેઓને મોકલવામાં આવ્યા કોઈકે તેમને મોકલ્યા. # આ છ ભાઈઓને “આ છ યહૂદી વિશ્વાસીઓને” # સિમોન કે જેનું બીજું નામ પિત્તર છે તેને તેડી લાવો. “સિમોન કે જેનું બીજું નામ પિત્તર છે તેને બોલાવો” # તમે બચી જશો “ઈશ્વર તમને બચાવી લેશે”