gu_tn/ACT/11/07.md

1.7 KiB

(પિત્તરે પોતાનો ખુલાસો ચાલુજ રાખ્યો)

કંઈપણ અપવિત્ર અથવા અશુદ્ધ હજુ સુંધી મેં ખાધું નથી

અહિયાં એક બાબત સ્પષ્ટ થાય છે કે જે પ્રાણીઓને યહૂદી નિયમશાસ્ત્ર પ્રમાણે ખાવાની સખત મનાઈ હતી તેજ પ્રાણીઓ ચાદરમાં હતા.

કશુપણ અપવિત્ર કે અશુદ્ધ નથી

કશુપણ અપવિત્ર કે અશુદ્ધ અહિયાં એ ખોરાક વિષે લખવામાં આવ્યું છે “અપવિત્ર કે અશુદ્ધ ખોરાક”.

મારા મુખમાં ગયો

મારા મુખમાં ગયો

આ દર્શાવે છે કે “મેં ખાધો”

જેને ઈશ્વરે શુદ્ધ કરેલા છે તેને અશુદ્ધ જાહેર ન કર

અહિયાં એ બતાવે છે કે “જે પ્રાણીઓને ઈશ્વરે શુદ્ધ કરેલા કે તેને અશુદ્ધ ન ગણ”.

અશુદ્ધ

જુના કરારમાં યહૂદી નિયમશાસ્ત્ર પ્રમાણે, જો કોઈ વ્યક્તિ મનાઈ ફરમાવેલ પ્રાણીમાનું કશું ખાય તો વિધીગત રીતે તે “અશુદ્ધ” થયેલો ગણાય