gu_tn/ACT/09/36.md

12 lines
995 B
Markdown

# હવે યાફામાં
પિતરની વાર્તામાં અહી એક નવા પ્રસંગની વાત જોવા મળે છે.
# તબીથા, જેનું ભાષાંતર “દોરકસ” તરીકે કરવામાં આવ્યું છે.
તબીથા અરામિક ભાષામાં તેમજ દોરકસ ગ્રીક ભાષામાં વપરાયેલું નામ છે બંને નામો નો અર્થ “મોટી આંખોવાળું નાનું હરણ” થાય છે.
# ખુબજ સારા કાર્યોથી ભરપૂર
“ઘણા સારા કામો કરવા”
આતો એ સમયની વાત છે
“આતો એ સમયની વાત છે જયારે પિતર લોદમાં હતો”. આ તેનો ગર્ભિત અર્થ સૂચવે છે.