gu_tn/ACT/09/36.md

995 B

હવે યાફામાં

પિતરની વાર્તામાં અહી એક નવા પ્રસંગની વાત જોવા મળે છે.

તબીથા, જેનું ભાષાંતર “દોરકસ” તરીકે કરવામાં આવ્યું છે.

તબીથા અરામિક ભાષામાં તેમજ દોરકસ ગ્રીક ભાષામાં વપરાયેલું નામ છે બંને નામો નો અર્થ “મોટી આંખોવાળું નાનું હરણ” થાય છે.

ખુબજ સારા કાર્યોથી ભરપૂર

“ઘણા સારા કામો કરવા” આતો એ સમયની વાત છે

“આતો એ સમયની વાત છે જયારે પિતર લોદમાં હતો”. આ તેનો ગર્ભિત અર્થ સૂચવે છે.