gu_tn/ACT/09/33.md

12 lines
881 B
Markdown

# ત્યાં તેને કોઈ એક માણસ મળ્યો
“પિતર એક માણસ ને મળ્યો.” પિતર બહુ ઈરાદા પૂર્વક પક્ષઘાતી વ્યક્તિની શોધમાં ન હતો પરંતુ તેને તે મળ્યો.
# પક્ષઘાતી
ચાલી શકવામાં અસમર્થ, લગભગ કમ્મરથી નીચેના ભાગને હલાવી ના શકે તેવું.
# તારી પથારી બનાવ
“તારી ગોદડી વાળી લે” (UDB)
# જે કોઈ જીવે છે.....
“ઘણા બધા જીવતા માણસો....” માટે વપરાયેલો અતીરેકતા દર્શાવતો આ શબ્દ છે.