gu_tn/ACT/09/33.md

881 B

ત્યાં તેને કોઈ એક માણસ મળ્યો

“પિતર એક માણસ ને મળ્યો.” પિતર બહુ ઈરાદા પૂર્વક પક્ષઘાતી વ્યક્તિની શોધમાં ન હતો પરંતુ તેને તે મળ્યો.

પક્ષઘાતી

ચાલી શકવામાં અસમર્થ, લગભગ કમ્મરથી નીચેના ભાગને હલાવી ના શકે તેવું.

તારી પથારી બનાવ

“તારી ગોદડી વાળી લે” (UDB)

જે કોઈ જીવે છે.....

“ઘણા બધા જીવતા માણસો....” માટે વપરાયેલો અતીરેકતા દર્શાવતો આ શબ્દ છે.