gu_tn/ACT/09/05.md

831 B

“પ્રભુ, તમે કોણ છો?”

“પ્રભુ” નો અર્થ ૧) “પ્રભુ” અથવા ૨) “માલિક” અથવા “સાહેબ” થઇ શકે. શાઉલ હજુ સુધી ઇસુની પ્રભુ તરીકેની ઓળખ પામ્યા ન હતા.

પણ ઉભો થા, અને શહેરમાં જા...

“ઉભો થા અને દમસ્કસ નામે શહેરમાં જા...”

તને કેહવામાં આવશે

તને કોઈ કહેશે

તને... તને.. તને...

આ એકવચનમાં છે

પણ કોઈને જોઈ ન શક્યો

કેવળ શાઉલને તે પ્રકાશ દેખાયો