# “પ્રભુ, તમે કોણ છો?” “પ્રભુ” નો અર્થ ૧) “પ્રભુ” અથવા ૨) “માલિક” અથવા “સાહેબ” થઇ શકે. શાઉલ હજુ સુધી ઇસુની પ્રભુ તરીકેની ઓળખ પામ્યા ન હતા. # પણ ઉભો થા, અને શહેરમાં જા... “ઉભો થા અને દમસ્કસ નામે શહેરમાં જા...” # તને કેહવામાં આવશે તને કોઈ કહેશે # તને... તને.. તને... આ એકવચનમાં છે # પણ કોઈને જોઈ ન શક્યો કેવળ શાઉલને તે પ્રકાશ દેખાયો