gu_tn/ACT/08/36.md

636 B

મને બાપ્તીસ્માં લેતા શું રોકી શકે છે?

આ વાગચાતુર્યનો પ્રશ્ન દર્શાવે છે “મને બાપ્તીસ્માં લેતા કોઈ રોકી શકે તેમ નથી .

૩૭ મી કલમ

આ કલમને બાતલ કરવામાં આવી હતી કેમકે કેટલાક પ્રાચીન, વધુ વિશ્વસનીય, પોરાણિક શાસ્ત્રભાગોમાં આ કલમ નો સમાવેશ થયો નથી.