# મને બાપ્તીસ્માં લેતા શું રોકી શકે છે? આ વાગચાતુર્યનો પ્રશ્ન દર્શાવે છે “મને બાપ્તીસ્માં લેતા કોઈ રોકી શકે તેમ નથી . # ૩૭ મી કલમ આ કલમને બાતલ કરવામાં આવી હતી કેમકે કેટલાક પ્રાચીન, વધુ વિશ્વસનીય, પોરાણિક શાસ્ત્રભાગોમાં આ કલમ નો સમાવેશ થયો નથી.