gu_tn/ACT/08/32.md

8 lines
749 B
Markdown

# જેમ ઘેટી પોતાના કાતરનારની આગળ મુંગી હોઈ છે તેમ
જેમ ઘેટી પોતાના કાતરનારની આગળ મુંગી હોઈ છે તેમ
આ કાતરનાર એવી વ્યક્તિ હોય છે કે જે ઘેટાનું ઉન કાતરી તેનો ઉપયોગ કરે છે
# તેના ભારે અપમાનમાં તેનો ન્યાય દૂર કરવામાં આવ્યો
“તેનું અપમાન કરવામાં આવ્યું અને તેઓએ તેનો વ્યાજબી ન્યાય કર્યો નહિ.”