gu_tn/ACT/08/32.md

749 B

જેમ ઘેટી પોતાના કાતરનારની આગળ મુંગી હોઈ છે તેમ

જેમ ઘેટી પોતાના કાતરનારની આગળ મુંગી હોઈ છે તેમ

આ કાતરનાર એવી વ્યક્તિ હોય છે કે જે ઘેટાનું ઉન કાતરી તેનો ઉપયોગ કરે છે

તેના ભારે અપમાનમાં તેનો ન્યાય દૂર કરવામાં આવ્યો

“તેનું અપમાન કરવામાં આવ્યું અને તેઓએ તેનો વ્યાજબી ન્યાય કર્યો નહિ.”