gu_tn/ACT/08/24.md

8 lines
551 B
Markdown

# તું જે બાબતો વિશે બોલ્યો છે તેમાંની એકપણ નહિ.
તું જે બાબતો વિશે બોલ્યો છે તેમાંની એકપણ નહિ
પિત્તરનો ઠપકો દર્શાવે છે, “તારા ચાંદીના સિક્કાઓ તારી સાથેજ નાશ પામે.”
# તમે જે બોલ્યા હતા
“તમે” એટલે પિત્તર અને યોહન