gu_tn/ACT/08/24.md

551 B

તું જે બાબતો વિશે બોલ્યો છે તેમાંની એકપણ નહિ.

તું જે બાબતો વિશે બોલ્યો છે તેમાંની એકપણ નહિ

પિત્તરનો ઠપકો દર્શાવે છે, “તારા ચાંદીના સિક્કાઓ તારી સાથેજ નાશ પામે.”

તમે જે બોલ્યા હતા

“તમે” એટલે પિત્તર અને યોહન