gu_tn/ACT/08/20.md

18 lines
1.1 KiB
Markdown

# તેને.. તમારું... તમેં
આ બધાજ સર્વનામો સિમોન માટે વપરાયા છે.
# તારું હૃદય યોગ્ય નથી
“તારી વિચારસરણી યોગ્ય નથી”
# ઈશ્વરનું દાન
હાથો મુકવા દ્વારા પવિત્ર આત્મા પ્રાપ્ત થાય તેવી યોગ્યતા
# તું જે ઈચ્છા રાખે છે
“તેની ઈચ્છા એવી શક્તિ ખરીદવાની હતી કે તે બીજાઓને પવિત્ર આત્મા અપાવી શકે.”
# કડવાસનું ઝેર
દ્રષ્ટાંતરૂપે અહી વાપરવામાં આવ્યું છે જે “અતિશય ઈર્ષામય સ્થિતિ” દર્શાવે છે
# પાપના બંધનો
“પાપના કેદી” અથવા “કેવળ પાપ કરી શકે”