gu_tn/ACT/08/20.md

1.1 KiB

તેને.. તમારું... તમેં

આ બધાજ સર્વનામો સિમોન માટે વપરાયા છે.

તારું હૃદય યોગ્ય નથી

“તારી વિચારસરણી યોગ્ય નથી”

ઈશ્વરનું દાન

હાથો મુકવા દ્વારા પવિત્ર આત્મા પ્રાપ્ત થાય તેવી યોગ્યતા

તું જે ઈચ્છા રાખે છે

“તેની ઈચ્છા એવી શક્તિ ખરીદવાની હતી કે તે બીજાઓને પવિત્ર આત્મા અપાવી શકે.”

કડવાસનું ઝેર

દ્રષ્ટાંતરૂપે અહી વાપરવામાં આવ્યું છે જે “અતિશય ઈર્ષામય સ્થિતિ” દર્શાવે છે

પાપના બંધનો

“પાપના કેદી” અથવા “કેવળ પાપ કરી શકે”