gu_tn/ACT/07/57.md

889 B

તેઓના કાન બંધ કર્યા

તેઓએ પોતાના કાનો બંધ કર્યા જેથી તેઓ હવે પછી સ્તેફન જે બોલે છે તે સાંભળી શકે નહિ.

તેઓએ તેને શહેરની બહાર ફેંકી દીધો

“સભાના સભ્યો સ્ટેફનને પકડીને બળજબરીથી શહેરની બહાર લઇ ગયા”

બાહ્ય કપડાં

અહી ઝભ્ભોઅથવા અંગરખો જેવા ગરમાવો આપનાર કપડાં, જેમકે ગરમ સ્વેટર અથવા કોટ

તેના ચરણોમાં

“તેની સામે” તેમનું રક્ષણ કરવાના હેતુસર.