# તેઓના કાન બંધ કર્યા તેઓએ પોતાના કાનો બંધ કર્યા જેથી તેઓ હવે પછી સ્તેફન જે બોલે છે તે સાંભળી શકે નહિ. # તેઓએ તેને શહેરની બહાર ફેંકી દીધો “સભાના સભ્યો સ્ટેફનને પકડીને બળજબરીથી શહેરની બહાર લઇ ગયા” # બાહ્ય કપડાં અહી ઝભ્ભોઅથવા અંગરખો જેવા ગરમાવો આપનાર કપડાં, જેમકે ગરમ સ્વેટર અથવા કોટ # તેના ચરણોમાં “તેની સામે” તેમનું રક્ષણ કરવાના હેતુસર.