gu_tn/ACT/07/54.md

2.1 KiB

તેમના હૃદયો વીંધાઈ ગયા

આ એક કેહવત છે “ગુસ્સાના અંકુશમાં”

આ વાતો સાંભળી

આ વાતો સાંભળી

આ એક નિર્ણાયક ઘડી હતી; અહી સંદેશો સમાપ્ત થાય છે અને સભા તેના પ્રત્યે પ્રતિક્રિયા આપે છે.

દાંત પીસવા લાગ્યા

દાંત પીસવા લાગ્યા

આ કેહવત અતિશય ગુસ્સો ભરેલી સ્થિતિ અથવા સામુહિક વિરોધનું વર્ણન કરે છે.

ઉપર જોયું... આકાશ તરફ

“જોયું... આકાશમાં જોયું.” અહી એવું રજુ થયું છે કે કેવળ સ્તેફનને જ આ દર્શન થયું અને ત્યાંના ઉભેલા ટોળામાંથી બીજા કોઈ તે જોઈ શક્યા નહિ.

તેણે ઈસુને ઊભેલા જોયા

નોધનીય છે કે ઇસુ “ઊભા” હતા અને ઈશ્વરને જમણે હાથે “બેઠા” ન હતા. જયારે રાજા પોતે ઊભા થઈને કોઈ મહેમાનોનું સ્વાગત કરે ત્યારે તે મહેમાન માટે ખુબ જ માનયોગ્ય બાબત ગણાય.

ઈશ્વરનો મહિમા

તેજસ્વી પ્રકાશની જેમ ઈશ્વરનો મહિમા અને માહત્મ્ય. “ઈશ્વર તરફથી આવતો તેજસ્વી પ્રકાશ” એવો અનુવાદ કરો

માણસનો દીકરો

સ્તેફન ઈસુને “માણસનો દીકરો” એ શીર્ષકથી ઓળખાવે છે.