gu_tn/ACT/07/54.md

25 lines
2.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તેમના હૃદયો વીંધાઈ ગયા
આ એક કેહવત છે “ગુસ્સાના અંકુશમાં”
# આ વાતો સાંભળી
આ વાતો સાંભળી
આ એક નિર્ણાયક ઘડી હતી; અહી સંદેશો સમાપ્ત થાય છે અને સભા તેના પ્રત્યે પ્રતિક્રિયા આપે છે.
# દાંત પીસવા લાગ્યા
દાંત પીસવા લાગ્યા
આ કેહવત અતિશય ગુસ્સો ભરેલી સ્થિતિ અથવા સામુહિક વિરોધનું વર્ણન કરે છે.
# ઉપર જોયું... આકાશ તરફ
“જોયું... આકાશમાં જોયું.” અહી એવું રજુ થયું છે કે કેવળ સ્તેફનને જ આ દર્શન થયું અને ત્યાંના ઉભેલા ટોળામાંથી બીજા કોઈ તે જોઈ શક્યા નહિ.
# તેણે ઈસુને ઊભેલા જોયા
નોધનીય છે કે ઇસુ “ઊભા” હતા અને ઈશ્વરને જમણે હાથે “બેઠા” ન હતા. જયારે રાજા પોતે ઊભા થઈને કોઈ મહેમાનોનું સ્વાગત કરે ત્યારે તે મહેમાન માટે ખુબ જ માનયોગ્ય બાબત ગણાય.
# ઈશ્વરનો મહિમા
તેજસ્વી પ્રકાશની જેમ ઈશ્વરનો મહિમા અને માહત્મ્ય. “ઈશ્વર તરફથી આવતો તેજસ્વી પ્રકાશ” એવો અનુવાદ કરો
# માણસનો દીકરો
સ્તેફન ઈસુને “માણસનો દીકરો” એ શીર્ષકથી ઓળખાવે છે.