gu_tn/ACT/07/44.md

15 lines
1.5 KiB
Markdown

સ્તેફને પોતાના બચાવ માટે યહૂદીઓની સભામાં જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ જ રાખ્યો ૭:૨
# સાક્ષીનો મુલાકાત મંડપ
જ્યાં કરારકોશ હતો તે તંબુની જગ્યા
જેમાં પથ્થર પર કોતરેલી ૧૦ આજ્ઞાઓ મૂકી હતી તે પેટી
# દેશોનો કબજો લેવો
જેમાં જમીન, ઈમારતો, ફસલ, પ્રાણીઓ અને તે તમામ વસ્તુઓ અને દેશોનો કબજો જે ઇસ્રાએલ જીતી રહ્યું હતું
# તે ત્યારથી લઈને છેક દાઉદના સમય સુંધી આવુ જ હતું
તે કરારકોશ તંબુમાં રહ્યો, અત્યાર સુંધી અને ઇસ્રાએલના રાજા દાઉદના સમય સુંધી
# યાકુબના ઈશ્વરનું નિવાસસ્થાન થાય
દાઉદની ઈચ્છા હતી કે કરારકોશ યરુશાલેમમાં રહે, તંબુમાં નહિ કેમેકે તેના લીધે તે કરારકોશને ઇસ્રાએલમાં અહીં તહીં રઝળવું પડે