gu_tn/ACT/07/44.md

1.5 KiB

સ્તેફને પોતાના બચાવ માટે યહૂદીઓની સભામાં જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ જ રાખ્યો ૭:૨

સાક્ષીનો મુલાકાત મંડપ

જ્યાં કરારકોશ હતો તે તંબુની જગ્યા

જેમાં પથ્થર પર કોતરેલી ૧૦ આજ્ઞાઓ મૂકી હતી તે પેટી

દેશોનો કબજો લેવો

જેમાં જમીન, ઈમારતો, ફસલ, પ્રાણીઓ અને તે તમામ વસ્તુઓ અને દેશોનો કબજો જે ઇસ્રાએલ જીતી રહ્યું હતું

તે ત્યારથી લઈને છેક દાઉદના સમય સુંધી આવુ જ હતું

તે કરારકોશ તંબુમાં રહ્યો, અત્યાર સુંધી અને ઇસ્રાએલના રાજા દાઉદના સમય સુંધી

યાકુબના ઈશ્વરનું નિવાસસ્થાન થાય

દાઉદની ઈચ્છા હતી કે કરારકોશ યરુશાલેમમાં રહે, તંબુમાં નહિ કેમેકે તેના લીધે તે કરારકોશને ઇસ્રાએલમાં અહીં તહીં રઝળવું પડે