gu_tn/ACT/07/41.md

1.3 KiB

સ્તેફને પોતાના બચાવ માટે યહૂદીઓની સભામાં જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ જ રાખ્યો ૭.૨

તેઓએ એક વાછરડું બનાવ્યું

“તેઓએ એક મૂર્તિ બનાવી જે વાછરડાં જેવી દેખાતી હતી”

સ્વર્ગના સૈન્યોની સેવા કરવા

“આકાશની જ્યોતિઓની સેવા કરવા”

ઓ ઇસ્રાએલના કુટુંબના

આ એક ઉપમાલંકાર છે જે સમગ્ર ઇસ્રાએલ દેશ માટે વપરાયો છે.

શું તમે મને મરેલા પશુઓ અને બલિદાનો ચઢાવ્યા...

આ વાગચાતુર્યનો પ્રશ્ન છે જે જણાવે છે કે તેમના બલિદાનો એ ઈશ્વરને માટે અર્પણો ન હતા. તેને આ રીતે પણ લઇ શકાય “તમે મને મરેલા પશુઓ અને બલિદાનો ચઢાવ્યા ન હતા...”