gu_tn/ACT/07/20.md

16 lines
1.3 KiB
Markdown

સ્તેફને પોતાના બચાવ માટે યહૂદીઓની સભામાં જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ જ રાખ્યો ૭:૨
# તે સમયે
આ નવા વ્યક્તિની ઓળખ આપવા માટે વપરાયેલો ભાવાર્થ દર્શાવે છે, મુસા.
# ઈશ્વરની હજૂરમાં ખુબ જ સુંદર
“ઈશ્વરની સમક્ષતા” એ અહિયાં શ્રેષ્ઠતા દર્શક રૂપ એ મુસાની અતિશય સુંદરતાનું વર્ણન કરે છે.
# જયારે તેને બહાર ફેકી દેવામાં આવ્યો
“જયારે તેને ફારુન રાજાની આજ્ઞા મુજબ બહાર ફેંકી દેવામાં આવ્યો” તે સમજી શકાય છે.
# તેને લઇ લીધો
“તેને દત્તક લઇ લીધો” (કદાચ ગેરકાયદેસર રીતે)
# પોતાના દીકરાની જેમ
“જાણે કે તે તેનો પોતાનો દીકરો હોય”