gu_tn/ACT/07/20.md

1.3 KiB

સ્તેફને પોતાના બચાવ માટે યહૂદીઓની સભામાં જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ જ રાખ્યો ૭:૨

તે સમયે

આ નવા વ્યક્તિની ઓળખ આપવા માટે વપરાયેલો ભાવાર્થ દર્શાવે છે, મુસા.

ઈશ્વરની હજૂરમાં ખુબ જ સુંદર

“ઈશ્વરની સમક્ષતા” એ અહિયાં શ્રેષ્ઠતા દર્શક રૂપ એ મુસાની અતિશય સુંદરતાનું વર્ણન કરે છે.

જયારે તેને બહાર ફેકી દેવામાં આવ્યો

“જયારે તેને ફારુન રાજાની આજ્ઞા મુજબ બહાર ફેંકી દેવામાં આવ્યો” તે સમજી શકાય છે.

તેને લઇ લીધો

“તેને દત્તક લઇ લીધો” (કદાચ ગેરકાયદેસર રીતે)

પોતાના દીકરાની જેમ

“જાણે કે તે તેનો પોતાનો દીકરો હોય”