gu_tn/ACT/07/01.md

838 B

ભાઈઓ અને પિતાઓ મારું સાંભળો

સ્તેફન જયારે સભાને સંબોધતો હતો ત્યારે જાણે પોતાના પરિવારના સભ્યોની જેમણ ખુબ જ આદરયુક્ત ભાષાનો ઉપયોગ કરે છે.

આપણા પિતા

સ્તેફન તેના સંભાળનારાઓનો સમાવેશ “આપણા પિતા ઈબ્રાહીમના” સંદર્ભમાં કરે છે

તારા પોતાના વતનમાંથી અને તારા સગાં

વ્હાલા પાસેથી નીકળી જા

“તારી” એટલે ઈબ્રાહીમ (એકવચનમાં)