# ભાઈઓ અને પિતાઓ મારું સાંભળો સ્તેફન જયારે સભાને સંબોધતો હતો ત્યારે જાણે પોતાના પરિવારના સભ્યોની જેમણ ખુબ જ આદરયુક્ત ભાષાનો ઉપયોગ કરે છે. # આપણા પિતા સ્તેફન તેના સંભાળનારાઓનો સમાવેશ “આપણા પિતા ઈબ્રાહીમના” સંદર્ભમાં કરે છે # તારા પોતાના વતનમાંથી અને તારા સગાં વ્હાલા પાસેથી નીકળી જા “તારી” એટલે ઈબ્રાહીમ (એકવચનમાં)