gu_tn/ACT/06/12.md

1023 B

લોકોની ઉશ્કેરણી કરી

લોકોને એવી રીતે ઉશ્કેર્યા કે તેઓ ગુસ્સે ભરાય

તેને પકડીને બંદી બનાવ્યો

“પકડી લીધો”

તેની તરફ એકી નજરે જોઈ રહ્યા

“તેની તરફ એકી નજરે જોઈ રહ્યા”. આ રૂઢિપ્રયોગ “તેની તરફ એક ચિતે જોઈ રેહવું” દર્શાવે છે.

દેવ દૂત ના જેવો ચેહરો

આ ઉપમાલંકાર એ તુલનાત્મક રીતે “તેજસ્વી પ્રકાશ” સાથે સરખામણી કરવા વપરાયો છે. તેનો આ રીતે પણ અનુવાદ કરી શકાય “દૂતના ચેહરા સમાન તેજસ્વી પ્રકાશમય”