# લોકોની ઉશ્કેરણી કરી લોકોને એવી રીતે ઉશ્કેર્યા કે તેઓ ગુસ્સે ભરાય # તેને પકડીને બંદી બનાવ્યો “પકડી લીધો” # તેની તરફ એકી નજરે જોઈ રહ્યા “તેની તરફ એકી નજરે જોઈ રહ્યા”. આ રૂઢિપ્રયોગ “તેની તરફ એક ચિતે જોઈ રેહવું” દર્શાવે છે. # દેવ દૂત ના જેવો ચેહરો આ ઉપમાલંકાર એ તુલનાત્મક રીતે “તેજસ્વી પ્રકાશ” સાથે સરખામણી કરવા વપરાયો છે. તેનો આ રીતે પણ અનુવાદ કરી શકાય “દૂતના ચેહરા સમાન તેજસ્વી પ્રકાશમય”