gu_tn/ACT/06/10.md

572 B

ટકી ન શક્યા

“તેની સામે દલીલમાં ટકી શક્યા નહિ”

આત્મા

“પવિત્ર આત્મા”

છુપી રીતે સમજાવ્યા

“છુપી રીતે મનાવી લીધા”

દુર્ભાષણના શબ્દો

આ રીતે પણ તેનું ભાષાંતર કરી શકાય, “ઈશ્વરના અને મુસાના નિયમોની વિરુધ્ધ દુર્ભાષણ”